Advertisements

Check Class 10th and 12th Result through WhatsApp, WhatsApp દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરો

Check Class 10th and 12th Result through WhatsApp, WhatsApp દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરો, GSEB Result 2024, નમસ્કાર વિદ્યાર્થીઓ, આશા છે કે તમારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સારી ગઈ હશે. અમે જાણીએ છીએ કે હવે તમે તમારા પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આજે અમે જણાવીશું કે વિદ્યાર્થી મિત્રો તમે WhatsApp દ્વારા તમારું ધોરણ 10 અને 12નું પરિણામ કેવી રીતે ચેક કરી શકો છો.

Advertisements

આ પણ વાંચો: 10th and 12th Exam Result Date 2024: 10 અને 12નું પરિણામ ક્યારે આવશે, જુઓ અહીં

Check Class 10th and 12th Result through WhatsApp | WhatsApp દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરો

કસોટી ગુજરાત માધ્યમિક પરીક્ષા
બોર્ડ GSEB
પરિણામ ચકાસણી માધ્યમ WhatsApp
સત્તાવાર વેબસાઇટ https://gseb.org/

Check Class 10th and 12th Result through WhatsApp, ગાંધીનગરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એક સત્તાવાર સૂચના અનુસાર ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો જાહેર કરશે. એકવાર પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ અને તેમના મિત્રો પણ તેમને WhatsApp દ્વારા ઍક્સેસ કરી શકે છે.

WhatsApp દ્વારા પરિણામ કેવી રીતે તપાસવું?

વિદ્યાર્થીઓ મિત્રો, હવે તમે તમારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ WhatsApp દ્વારા જોઈ શકો છો. તમારું પરિણામ જોવા માટે તમે +916357300971 પર WhatsApp પર પરિણામ મેળવી શકો છો.

Result Check WhatsApp Number: +916357300971

Important Links

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

મહત્વની નોંધ: નમસ્કાર મિત્રો, અમે તમને યોજના અને પરિણામ વિશે સૌ પ્રથમ gsebresult2024.com દ્વારા જાણ કરીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ.

Leave a Comment